Search This Website

Monday, 11 January 2016

Gujarati Grammar (Vibhakti)


| વિભક્તિ
વિભક્તિ
1 વિભક્તિ
2 વિભક્તિનો ઉપયોગ
3 પ્રત્યય

પ્રથમા
1.કર્તા
2. ક્રિયા નો કર્તા
દ્વિતીયા
1.કર્મ
2. ક્રિયાનું કર્મને,
3.  X
તૃતીયા
1. કરણ
2. ક્રિયાની રીત, ક્રિયાની સાધનથી ,
3. થકી , વડે , સાથે , ને કારણ , ને લીધે
ચતુર્થી
1. સંપ્રદાન
2. ક્રિયા જેને માટે થતીહોય તે (વસ્તુ કેવ્યક્તિ)
3. ને ,માટે , ને માટે,
પંચમી
1.અપાદાન
2.ક્રિયા જેમાંથી કે જે કારણથી થતી હોય તે
3.થી , માંથી
ષપ્ઠી
1.સંબંધ
2.નામનો નામ સાથે સંબંધનો
3. નો , ની , નું , નાં/ રો , રી , રું , રાં
સપ્તમી
1. અધિકરણક્રિયા
2. જે સ્થળે કે સમયે થતી હોય તેમાં , અંદર , ઉપર , નીચે , વચ્ચે સંબોધન
3. સંબોધન કોઇને ઉદેશીને બોલવવું તે

No comments:

Post a Comment