Search This Website

Monday, 1 February 2016

Quiz-1

1. ઝેર તો પીધા છે જાણી જાણી કૃતિના સર્જક કોણ છે?
-મનુભાઈ પંચોળી
2.ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણ લખ્યું?
-પ્રેમાનંદ
3.કવિ રાજેન્દ્ર શાહ તેમની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?
-ધ્વની
4.જે પોષતું તે મારતું તે ક્રમ દિશે શું કુદરતી?આ કાવ્યપંક્તિ કોની છે?
-કલાપી
5.સૌરાષ્ટ્ર રસધાર કૃતિના લેખક કોણ?
-ઝવેરચંદ મેઘાણી
6.લગ્નમાં આવેલ વરપક્ષના મહેમાનો માટે કયો શબ્દ વપરાય છે?
-જાનેયા
7.ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?
-કવિ નર્મદ
8.હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
-કાકાસાહેબ કાલેલકર
9.ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?
-ઉમાશંકર જોશ
10.વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
-સુન્દરમ
1.🍇🍇પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે ?
જવાબ: પટોળું
2.🍇🍇સૌ પ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા ?
જવાબ: ચાવડા
3.🍇🍇વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું ?
જવાબ: સરસ્વતી
4.🍇🍇ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સંભાળી ?
જવાબ:સોલંકી
5.🍇🍇ક્યા રાજાના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંન્દ્રાચાર્ય થઈ ગયા ?
જવાબ: સિદ્ધરાજ જયસિંહ
6.🍇🍇ક્યા રાજાના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું ?
જવાબ: સિદ્ધરાજ જયસિંહના
7.🍇🍇ક્યા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી ?
જવાબ: કુમારપાળના
8.🍇🍇ગુજરાતમાં રાણીની વાવ ક્યાં આવેલી છે ?
જવાબ: પાટણમાં
9.🍇🍇રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ?
જવાબ: રાણી ઉદયમતીએ
10.🍇🍇રાણીની વાવ કેટલા માળની છે ?
જવાબ: 🎈સાત
11.🍇🍇કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યાં હતાં ?
જવાબ:🎈 રાજમાતા મીનળદેવીના
12.🍇🍇ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
જવાબ: 🎈પાટણમાં
13.🍇🍇ઈ.સ. 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો ?
જવાબ: 🎈રાણી નાઈકીદેવીએ
14.🍇🍇અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું ?
જવાબ: 🎈સુલતાન અહમદશાહે
15.🍇🍇હેમચંદ્રાચાર્યે રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું ?
જવાબ:🎈 સિદ્ધહેમ શબ્દાનુશાસન
16.🍇🍇સોલંકીયુગમાં સોમનાથ પાટણ ક્યા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું ?
જવાબ:🎈 શૈવ
17.🍇🍇સોલંકીયુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધધામ કયું હતું ?
જવાબ:🎈 દ્વારકા
18.🍇🍇ગુજરાતમાં સૂર્યમંદિર ક્યા સ્થળે આવેલું છે ?
જવાબ: 🎈મોઢેરા
19.🍇🍇ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા સ્થળે આવેલું છે ?
જવાબ: 🎈વડનગર
20.🍇🍇વનરાજના પિતાનું નામ શું હતું ?
જવાબ: 🎈જયશિખરી
21.🍇🍇અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે ?
જવાબ: 🎈અનાવાડ
22.🍇🍇નવા વસાવેલા નગરનું નામ 'અણહિલવાડ પાટણ' વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું ?
જવાબ: 🎈પોતાના મિત્ર અણહિલના નામ પરથી
23.🍇🍇ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજસત્તા સંભાળી ?
જવાબ:🎈 196
24.🍇🍇નીચેનામાંથી કયો રાજા સોલંકી વંશનો રાજા ન હતો ?
જવાબ: 🎈કરણઘેલો
25.🍇🍇સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય-સિંહાસન છોડી, મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા ?
જવાબ: 🎈છ
26.🍇🍇કોણે રાજયમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો ?
જવાબ: 🎈મીનળદેવીએ
27.🍇🍇કરણદેવ વાઘેલા કોની સેના સામે હારી ગયો ?
જવાબ: 🎈અલાઉદ્દીન ખીલજીની
28.🍇🍇ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા ?
જવાબ: 🎈કરણદેવ વાઘેલો
29.🍇🍇સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાતમાં આવ્યું ?
જવાબ: 🎈વાઘેલા
30.🍇🍇સોલંકીઓના રાજ્યતંત્રમાં કોનું સ્થાન સર્વોપરી હતું ?
જવાબ:🎈 રાજાનું
31.🍇🍇સોલંકીઓનાં રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું કહેવામાં આવતું ?
જવાબ: 🎈મહામાત્ય
32.🍇🍇સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાખાતાને કયા નામે ઓળખવામાં આવતું ?
.
જવાબ: 🎈શ્રીકરણ
33.🍇🍇સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો ?
જવાબ:🎈 મંડલ
34.🍇🍇સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં મંડલનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો ?
જવાબ: 🎈પંથક
35.🍇🍇સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા ?
જવાબ:🎈 શૈવ
36.🍇🍇આબુમાં કયું મંદિર પ્રખ્યાત છે ?
જવાબ:🎈 વિમલવસહિ
37.🍇🍇સલ્તનત કાળમાં જ્યારે સત્તાનું કેન્દ્ર અમદાવાદ બન્યું ત્યારે કઈ ભાષામાં કેટલાક પુસ્તકો લખાયા ?
જવાબ:🎈 ફારસી
38.🍇🍇ભારતમાં કયા પવનોના લીધે વરસાદ પડે ?
જવાબ:🎈 નૈઋત્ય
39.🍇🍇આમાંથી કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે ?
જવાબ:🎈 મેઘાલય
40.🍇🍇આમાંથી કયા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડે છે ?
જવાબ: 🎈રાજસ્થાન
41.🍇🍇ભારતમાં આમાંથી કયા મહિનામાં શિયાળો હોય છે ?
જવાબ: 🎈જાન્યુઆરી
42.🍇🍇ક્યા રાજ્યમાં સૌથી વધારે ગરમી પડે છે ?
જવાબ:🎈 રાજસ્થાન
43.🍇🍇ઉત્તર ભારતની નદી કઈ છે ?
જવાબ: 🎈સતલુજ

Thanx to:- Deep pathak

No comments:

Post a Comment